1. Home
  2. Tag "russia"

રશિયાએ તાલિબાનને લઇને આપ્યું આ નિવેદન, ભારત થયું નારાજ

અફઘાનિસ્તાનને લઇને રશિયાના નિવેદનથી ભારત નારાજ અફઘાનિસ્તાનમાં તાલિબાનું રાજ છે તે સત્ય સ્વીકારવું પડશે: રશિયા આ એક વાસ્તવિકતા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને લઇને રશિયાએ એવું નિવેદન આપ્યું છે જેને કારણે ભારતનું ટેન્શન વધ્યું છે. આ નિવેદનને લઇને ભારત ચિંતિત છે. અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા પર ભારતને સામેલ કરવા માટે રશિયાને કહેવાયું હતું પરંતુ રશિયાએ તેની અવગણના […]

રશિયામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 16નાં મોત, 7 ઇજાગ્રસ્ત

રશિયાના તાતારસ્તાનમાં એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત અન્ય 7 લોકો ઘાયલ નવી દિલ્હી: રશિયાના તાતારસ્તાનામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઇ હતી. અહીંયા એક વિમાન દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયા હતા અને 7 ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે બાકીના 16 લોકોના મૃત્યુ […]

હે ભગવાન! પ્રદૂષણની આવી ભયંકર અસર – રશિયામાં શ્વાનનો રંગ જ બદલાઈ ગયો

પ્રદૂષણની પ્રાણીઓ પર ભયંકર અસર રશિયામાં શ્વાનનો રંગ જ બદલાઈ ગયો લોકોએ સતર્ક થવાની જરૂર પ્રદૂષણની અસર વિશ્વના તમામ દેશો પર પડે છે, તેની અસરો એવી હોય છે કે કેટલીક અસરોને તો આપણે જાણી જ શકતા નથી. હવે રશિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પ્રદૂષણની અસરના કારણે શ્વાનનો રંગ જ બદલાઈ ગયો […]

રશિયાના એક ગામમાં વિચિત્ર ઘટના, હજારો મૃત કાગડાઓ આકાશમાંથી ટપોટપ નીચે પડ્યા

રશિયામાં બની રહસ્યમય ઘટના અહીંયા અનેક કાગડાઓ આકાશમાંથી ટપોટપ નીચે પડ્યા હજારો મૃત કાગડાઓ પડ્યા નવી દિલ્હી: રશિયાના એક ગામમાં વિચિત્ર ઘટના બની હતી. અહીંયા આકાશમાંથી રહસ્યમય રીતે હજારો કાગડા ટપોટપ જમીન પર પડ્યા હતા. જેને જોઇને ગ્રામવાસીઓ આઘાત પામ્યા હતા. નોવોસિબિર્સ્ક વિસ્તારના લોકો તેમના ગામમાં કાગડાઓના મૃતદેહને જોઇને ડઘાઇ ગયા હતા. આકાશમાંથી કાગડાઓના મૃતદેહો […]

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 8નાં મોત, વિદ્યાર્થીઓએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અજાણ્યા બંદૂકધારી દ્વારા અંધાધૂંધ ગોળીબાર આ ગોળીબાર દરમિયાન 8 લોકોનાં થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ થયા નવી દિલ્હી: રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના ઘટી છે. જેમાં છેલ્લે મળેલી માહિતી અનુસાર આ અંધાધૂંધ ગોળીબારમાં 8 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીને હાલમાં […]

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદને કર્યા સેલ્ફ આઇસોલેટ, હાલમાં તેઓ છે પૂરી રીતે સ્વસ્થ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાને સેલ્ફ આઇસોલેટ કર્યા રાષ્ટ્રપતિના પરિચિતમાંથી કોઇ સંક્રમિત થતા તેઓએ ખુદને આઇસોલેટ કર્યા હાલમાં રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે સ્વસ્થ છે નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઇને એક મહત્વના સમાચાર છે. તેઓએ ખુદને સેલ્ફ આઇસોલેટ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિના પરિચિત વ્યક્તિઓમાંથી કોઇ કોરોના સંક્રમિત થયું છે. આ કારણોસર પુતિને પોતાને સેલ્ફ આઇસોલેટ કરી […]

શું અફઘાનિસ્તાનમાં યુદ્વ છેડાશે? રશિયાએ તાજિકિસ્તાનમાં 30 નવા ટેન્ક અને હથિયારો મોકલ્યા

અફઘાનિસ્તાનમાં યુદ્વ છેડાઇ શકે રશિયાએ તાજિકિસ્તાનમાં શસ્ત્ર સરંજામ મોકલ્યા રશિયાએ 30 નવા ટેન્ક અને હથિયારો મોકલ્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાને 28 દિવસ પહેલા કબ્જો કર્યો હતો. ત્યારથી અહીંયા અનેક પ્રકારની હલચલ સતત જોવા મળી રહી છે. અગાઉ બે વારના અસફળ પ્રયાસ બાદ તાલિબાને ત્રીજીવારમાં સરકારની રચના કરી દીધી છે. પંજશીરમાં અહમદ મસૂદના […]

કોરોનાનો ત્રાસ હજુ ગયો નથી કે હવે વેસ્ટ નાઈલ વાયરસનું સંક્રમણ વધવાની આશંકા, આ પ્રકારે હોઈ શકે તેની અસરો

કોરોનાની સાથે હવે વેસ્ટ નાઈલનું સંકટ રશિયાએ આ વાયરસ વિશે આશંકા વ્યક્ત કરી મચ્છરોથી ફેલાય છે આ રોગ કોરોનાવાયરસથી રાહત હજુ મળી નથી કે રશિયા દ્વારા વધારે એક વાયરસને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આશંકામાં વ્યક્ત કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં મચ્છર પાનખરમાં આ પ્રકારના વાયરસને વહન કરી શકે છે. હળવા તાપમાન અને ભારે […]

ભારતની તાકાત થશે બમણીઃ આ વર્ષે દેશને મળી શકે છે રશિયાની એસ-400 રક્ષા સિસ્ટમ

ભારતની તાકાત માં થશે વધારો  દેશને મળી શકે છે રશિયાની એસ-400 રક્ષા સિસ્ટમ દિલ્હીઃ- ભારત ત્રણેય સેનાના મોર્ચે  વધુ મજબૂત બનતી જાય છે, છેલ્લા ઘણા વખતથી અવનવી ટેકનીક અને શસ્ત્રોથી ભારતની તાકાતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે,ત્યારે હવે વર્ષ 2023 સુધીમાં ભારતને પ્રથમ રશિયન બિલ્ટ ક્રિવાક ક્લાસ યુદ્ધ જહાજ મળી શકે છે આ મામલે […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ રશિયાને આવ્યું રાસ- શા મટે કહ્યું કે ‘ કાબુલની સ્થિતિ ગની સાશન કરતા સારી ’

રશિયાએ તાલિબાનના કર્યા વખાણ શા માટે કહ્યું કે,ગની શાશન કરતા કાબુલની સ્થિતિ હવે સારી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં રશિયન રાજદૂત દિમિત્રી ઝિર્નોવે એ તાલિબાનના અફઘાન પ્રત્યેના આચરણની પ્રશંસા કરી છે. તેમનો અભિગમ “સરસ, સકારાત્મક અને વ્યવસાય જેવો ગણાવ્યો છે, તેમણે કહ્યું કે કટ્ટરપંથી ઇસ્લામિક જૂથે પહેલા 24 કલાકમાં કાબુલને પહેલાના સત્તાવાળાઓ કરતા વધુ સુરક્ષિત બનાવ્યું છે. મોસ્કોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code