1. Home
  2. Tag "russia"

અમેરિકા હવે અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરશે, ચીન-રશિયાને આપશે જડબાતોડ જવાબ

રશિયા-ચીનને હવે અંતરીક્ષમાં જવાબ આપશે અમેરિકા અમેરિકા હવે અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરશે આ પગલાંથી અમેરિકા વધુ શક્તિશાળી બનશે નવી દિલ્હી: વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરિકા હવે અંતરીક્ષમાં પણ પોતાનું સામર્થ્ય વધારશે. હવે અમેરિકા એક મહત્વનું પગલું ભરવા જઇ રહ્યું છે. હવે અમેરિકા અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરીને અમેરિકા વધારે શક્તિશાળી બનશે. પ્રાપ્ત જાણકારી […]

શું ચીનના હેકરો રશિયાની ગુપ્ત માહિતી મેળવી રહ્યા છે? અમેરિકાની કંપનીએ કર્યો આ બાબતે ખુલાસો

નવી દિલ્લી: અમેરિકાની કંપની સેન્ટિલવન દ્વારા હાલના દિવસોમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવી વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે ચીન-રશિયા વચ્ચેના સંબંધોમાં અંતર વધારી શકે છે. અમેરિકાની આ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયાની મુખ્ય જાસૂસી સંસ્થા ફેડરલ સિક્યુરિટી સર્વિસીઝના રિપોર્ટ પરથી એક અહેવાલ બનાવવામાં આવ્યો છે જેમાં જાણવા […]

અફ્ધાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય હટાવવાની પ્રક્રિયા 44 ટકા સુધી પૂર્ણ

અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પરત જશે 44 ટકા સુધી પ્રક્રિયા પૂર્ણ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર થઈ જાણકારી દિલ્લી: અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે અમેરિકા જે રીતે અફ્ઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પરત બોલાવી રહ્યું છે તે કામ 44 ટકા સુધી પૂર્ણ થઈ ગયુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો […]

અમેરિકાનું સ્ટેન્ડ ક્લિયર, ઓપન સ્કાઈઝ આર્મ્સ કંટ્રોલ સમજૂતીમાં સામેલ થશે નહીં

અમેરિકા-રશિયાની વચ્ચે નોર્થ પોલ-સાઉથ પોલ અમેરિકા ઓપન સ્કાઈઝ આર્મ્સ કંટ્રોલ સમજૂતીમાં સામેલ નહી થાય હથિયારોની રેસ વધવાની સંભાવના દિલ્લી: અમેરિકા અને રશિયા વચ્ચે આગામી મહિને શિખર મંત્રણા થવા જઈ રહી છે. બંન્ને દેશો હથિયારની દ્રષ્ટીએ અત્યંત શક્તિશાળી છે. આવા સમયમાં અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રશાસન દ્વારા એવુ કહેવામાં આવ્યું છે જે રશિયા અને અમેરિકા વચ્ચેના અંતરને […]

રશિયાએ કરી જાહેરાત,  ભારતમાં ટૂંક સમયમાં એક ડોઝવાળી સ્પુતનિક લાઈટ પણ ઉપલબ્ધ કરાવાશે

નવી દિલ્હી, 22 મે. દેશમાં કોરોના સામે કોવાક્સિન અને કોવિશિલ્ડ રસીઓ સાથે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ રશિયન રસી સ્પુતનિક-વીનું આગામી ઓગસ્ટથી ભારતમાં ઉત્પાદન શરૂ કરશે. રશિયામાં ભારતના રાજદૂત ડી.બી. વેંકટેશ વર્માએ જણાવ્યું હતું. વેંકટેશ વર્માએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ભારતમાં સ્પુતનિક-વી ના 85 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. વિશ્વના સ્પુટનિક-વીનો 65 થી 70 ટકા ઉત્પાદન […]

આ મહિનામાં ભારતને મળી જશે રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ

ભારતને જલ્દી મળશે રશિયા પાસેથી એસ-400 ઓક્ટોબર-ડિસેમ્બરમાં મળશે ભારતને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400 પર તાલીમ શરૂ દિલ્લી: ચીન દ્વારા ભારતની બોર્ડર પર થતી હલચલને રોકવા માટે તથા કોઈ પણ સમયે શત્રુ દેશના હૂમલાને વળતો જવાબ આપવા માટે ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનું નક્કી કર્યું હતુ. ભારતના રશિયા સાથેના આ સોદા પર ગુરૂવારે […]

હવે ભારતના દુશ્મનો કાંપશે, ભારતને ઑક્ટોબર સુધીમાં મળશે રશિયાની S-400 મિસાઇલ સિસ્ટમ

ભારતીય સેનાનું સામર્થ્ય વધશે ભારતને ઑક્ટોબર-ડિસેમ્બર સુધીમાં રશિયાથી S-400 મિસાઇલ પ્રણાલી મળી જશે એસ 400 સપાટીથી હવામાં પ્રહાર કરનારી લાંબા અંતરની સૌથી ઉન્નત મિસાઇલ રક્ષા પ્રણાલી છે નવી દિલ્હી: ભારતની સેનાનું સામર્થ્ય ટૂંક સમયમાં વધવા જઇ રહ્યું છે. ભારતને રશિયાની મિસાઇલ પ્રણાલી S-400નો પ્રથમ જથ્થો રશિયાથી આ વર્ષના ઑક્ટોબર ડિસેમ્બરમાં મળી જશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર […]

ચીન અને રશિયા વચ્ચે વધતા સંબંધ, અમેરિકા અને ભારત માટે ચીંતાનો વિષય

દિલ્લી:  ભારતના છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે સંબંધો સુધરી રહ્યા છે જે ચીન અને રશિયા માટે ચીંતોનો વિષય હતુ, પણ આ સંબંધોને કાઉન્ટર કરવા રશિયા અને ચીન પોતાના સંબંધોને વધારી રહ્યા છે અને અલગ સ્તર પર લઈને જઈ રહ્યા છે. તો વાત એવી છે કે ભારતને અને અમેરિકાને કાઉન્ટર કરવા માટે ચીન […]

ભારતમાં રશિયાની Sputnik-V વેક્સિન આટલી કિંમતે મળશે

ભારતમાં રશિયાની Sputnik-V વેક્સિનના ભાવ નક્કી થયા ભારતમાં વેક્સિનના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા રહેશે કોરોના વિરુદ્વ સ્પૂતનિક-5 વેક્સિન 91.6 ટકા કારગર નિવડી છે નવી દિલ્હી: ભારતની કોરોના સામેની જંગમાં હવે આગામી સપ્તાહે ભારતને વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળશે. આગામી સપ્તાહે ભારતમાં રશિયાની સ્પૂતનિક-5 આવી જશે. ભારતમાં ડૉ. રેડ્ડી લેબોરેટરી આ વેક્સિનનું પ્રોડક્શન કરશે. રશિયાની […]

ભારતના માર્કેટમાં આગામી સપ્તાહે ઉપલબ્ધ થશે રશિયાની સ્પૂતનિક વેક્સીન

ભારતને હવે કોરોના સામેની જંગમાં ત્રીજુ હથિયાર મળશે આગામી સપ્તાહે ભારતમાં રશિયન બનાવટની સ્પૂતનિક વેક્સીન ઉપલબ્ધ થશે આગામી સપ્તાહે તે માર્કેટમાં ઉપલબ્ધ બનશે નવી દિલ્હી: ભારતમાં કોરોના સામેની જંગમાં અત્યારે કોવેક્સીન અને કોવિશિલ્ડ એમ બે હથિયાર છે ત્યારે હવે ભારતને ટૂંક સમયમાં ત્રીજા હથિયાર તરીકે રશિયાની વેક્સીન સ્પુતનિક મળી શકે છે. આગામી સપ્તાહે ભારતમાં રશિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code