રશિયન તેલ ખરીદતા દેશો પર 50 ટકા સુધી ટેરિફ લાદવાની અમેરિકાની ચીમકી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો રશિયા યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો તેઓ રશિયન તેલ ખરીદતા દેશો પર 50 ટકા સુધી ટેરિફ લાદશે. જો યુદ્ધ ચાલુ રહે તો તેમણે અમેરિકામાં પ્રવેશતા રશિયન તેલ અને અન્ય માલ પર 25 ટકા ટેરિફની ધમકી પણ આપી હતી. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી કે, જો તેહરાન […]