ભારતના અર્થતંત્ર માટે રશિયન ઓઈલની જરૂરિયાતઃ રશિયા
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દાવો કર્યો કે, ભારત હવે રશિયાથી તેલ ખરીદશે નહીં, પરંતુ આ દાવા પર મોસ્કો તરફથી કડક પ્રતિસાદ આવ્યો છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે સ્પષ્ટ કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાને રશિયન ઓઈલની જરૂર છે. તેમણે ભારતને રશિયાનો વિશ્વાસપાત્ર ભાગીદાર ગણાવ્યો હતો. ટ્રમ્પે ભારત પર રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ […]