1. Home
  2. Tag "Russian President Putin"

અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણની ખૂબ નજીકઃ પુતિન

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે, રશિયન વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાની નજીક છે. પુતિને દાવો કર્યો હતો કે, વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં તેને દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવશે. પુતિને કહ્યું કે, અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. તમને જણાવી દઈએ કે દુનિયામાં વિજ્ઞાને […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રોડમેપ વિકસાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ રશિયાને 2024માં બ્રિક્સ પ્રમુખપદ માટે શુભેચ્છા પાઠવી હતી. બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન બાદ નેતાઓએ […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના કર્યા વખાણ,જાણો શું કહ્યું

દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે ભારત અથવા ભારતના લોકોના હિત વિરુદ્ધ પગલાં લેવા અથવા રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેવા માટે મોદીને  ડરાવવા, ધમકાવવા અથવા દબાણ કરવાની હું કલ્પના પણ કરી શકતો નથી. આમ તો હું જાણું છું કે તેમના પર આવું દબાણ […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી

દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન પુતિને ખાડી દેશોના ઘણા નેતાઓ અને પેલેસ્ટિનિયન ઓથોરિટી સાથેની તેમની વાતચીતની માહિતી આપી હતી. તેમની વાતચીત દરમિયાન, પુતિને ગાઝા પટ્ટીમાં વધુ રક્તપાતને રોકવા માટે રશિયા જે પગલાં લઈ રહ્યું છે તેના પર પ્રકાશ પાડ્યો.રશિયન રાષ્ટ્રપતિએ તાજેતરની […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કર્યો ફોન,યુક્રેન સાથે યુદ્ધ ન ખતમ કરવાનું કારણ જણાવ્યું

દિલ્હી :રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. પીએમ મોદીએ શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રશિયાના નેતૃત્વમાં લેવાયેલા પગલાંને સમર્થન આપ્યું હતું. આ વાતચીત દરમિયાન પુતિને પીએમ મોદીને […]

શું તમને ખબર છે? રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કેટલા અમીર છે.. તો જાણો

દિલ્હી :વિશ્વના અમીર નેતાઓમાં કોણ કેટલા ધનીક છે તેના વિશે તો સમગ્ર જાણકારી કોઈની પાસે હશે નહી, પરંતુ જો વાત કરવામાં આવે રશિયાના રાષ્ટ્રપતિ તો એમની અમીરી જોઈને તો તમે પણ થોડીવાર માટે ચોંકી જશો. રશિયાના રાષ્ટ્રપતિ એટલે કે વ્લાદિમીર પુતીન પાસે જે ઘડિયાળ છે, તે કંપનીનું નામ A.Lange & Söhne 1815 Up/Down છે. પુતિનની […]

મોસ્કો:રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત,આજે ફરી બંને નેતાઓ વચ્ચે થશે વાતચીત

દિલ્હી:ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની ત્રણ દિવસીય રાજકીય મુલાકાતે સોમવારે મોસ્કો પહોંચ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું સ્વાગત કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ વચ્ચે લગભગ સાડા ચાર કલાક સુધી વાતચીત થઈ. મંગળવારે બંને નેતાઓ ફરી એકવાર વાતચીત માટે બેસશે. યુક્રેન યુદ્ધને લઈને શી જિનપિંગની […]

NSA અજીત ડોભાલ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા,જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા ?

દિલ્હી:રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ગુરુવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ તરફ કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા. રશિયામાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ચર્ચા દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર કેન્દ્રિત છે.જો કે, તેમણે મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી […]

આજનો યુગ યુદ્ધનો નથી, પીએમ મોદીએ રશિયાના પુતિનને કર્યું સૂચન

નવી દિલ્હીઃ SCO સમિટમાં ભારતના પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતીન વચ્ચે મુલાકાત થઈ હતી. દરમિયાન પીએમ મોદીએ પુતિનને કહ્યું કે હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી અને મેં આ અંગે તમારી સાથે ફોન પર વાત કરી છે. પુતિને તેમના તરફથી કહ્યું હતું, કે તેઓ યુક્રેન સંકટ પર ભારતની ચિંતાઓથી વાકેફ છે […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીને પગલે પ્રતિબંધો ફરમાવનારા દેશો સામે રશિયન રાષ્ટ્રપતિ પુતીનનું એકશન

નવી દિલ્હીઃ યુક્રેન સામે બે મહિના પહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. હજુ પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ અમેરિકા અને યુકે સહિત અનેક દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ લગાવ્યાં છે. યુદ્ધના બે મહિના બાદ પ્રતિબંધ ફરમાવનાર દેશ સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને એક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રશિયાએ પોલેન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code