વિદેશમંત્રી એસ જયશંકર 28 એપ્રિલના રોજ બાંગલાદેશ જશે- પીએમ શેખ હસિનાને ભારત આવવા માટે આમંત્રિત કરશે
વિદેશમંત્રી એસ જયંશંકર ગુકરુાર બાંગવલાદેશ જશે પીએમ શેખ હસિનાને ભારત આવવા માટે આમંત્રણ પણ આપશે દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી મુજબ વિદેશમંત્રી એસ જયશંકર 28 એપ્રિલને ગુરુવારના રોજ બાંગલાદેશ માટે રવાના થશે ,અહી તેઓ બાંગલવાદેશની રાજધાની ઢાંકામાં બાંગલાદેશના પીએમ શેખ હસિના સાથે મુલાકાત કરશે તથા તેઓને ભઆરત આવવા માટે આમંત્રણ પણ આપશે. આ મામલે વિદેશ સચિવ હર્ષવર્ધન […]