US વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ એસ જયશંકરે કહ્યું, ‘અમે ખાતરી કરીશું કે પહેલગામ હુમલાના ગુનેગારોને સજા મળે’
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી. જે મુજબ ભારત આ હુમલાના કાવતરાખોરો અને હુમલાખોરોને સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. જયશંકર અને રુબિયોએ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ પર વાત કરી. પોસ્ટમાં આ અંગે […]