અફઘાન સંકટની સ્થિતિને લઈને સર્વપક્ષની બેઠકમાં પીએમ મોદીએ વિદેશમંત્રાલયને સ્થિતિને જાણકારી આપવાનો આદેશ આપ્યો
વિદેશમંત્રી જયશંકરે ટ્વિટ કરીને આપી જાણકારી સર્વપક્ષીય નેતાઓની યોજાશે બેઠક દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સંપૂર્ણ કબજો કરી લીધો છે, અફઘાનિસ્તાનની સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે,ત્યારે હવે તેની અસર ભારતીય રાજકારણથી લઈને વ્યવસાય સુધી દરેક બાબતો પર પડી રહી છે. ત્યારે હવેઆ કટોકટીઓ વચ્ચે, વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે ટ્વિટ કરીને એક મોટી જાણકારી આપી છે. તેમણે […]


