પાકિસ્તાને સાર્ક સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું
દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાનએ SAARC સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું હોવાનું જાણવા મળે છે. જો કે, ભારતને હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં જ આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે સાર્ક સંમેલનનું પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવશે. […]