સાબરમતી જેલમાં બંધ કુખ્યાત માફિયા અતદીક અહમદને મળવાની ઓવૈસીને ના મળી મંજૂરી
અમદાવાદઃ ઓલ ઈન્ડિયા મઝલિસ એ ઈત્તિહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસી ઉત્તરપ્રદેશના આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગ્યાં છે. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાની તૈયારીઓ દર્શાવી હતી. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓવૈસી ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના કુખ્યાત ડોન અતીક અહેમદને મળવાના હતા. જો કે, જેલતંત્ર તેમને મુલાકાતની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો […]


