ઉત્તરપ્રદેશના પૂર્વ સીએન મુલાયમ સિંહ યાદવની બીજી પત્નિ સાધનાનું લાંબી બીમારી બાદ નિધન
                    યુપીના પૂર્વ સીએમની બીજી પત્નિનું નિધન સાધના ગુપ્તાનું લાંબી બીમારી બાદ નિધન લખનૌઃ-  ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાનપું આજરોજ શનિવારની બપોરે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનીય છે કે વિતેલા  અઠવાડિયે જ સાધના ગુપ્તાને સુગર સહિત સાધનાને […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

