કેસર, એલોવેરા અને લીબુંનું મિશ્રણ તમારી સ્કિનને બનાવે છે કોમળ અને ત્વચા પર લાવે છે નિખાર
ત્વચા માટે એલોવેરા કારગાર સાબિત થાય છે કેસરથી ત્વચા પર ગ્લો આવે છે આપણે સૌ કોઈએ કેસર વિશે અને એલોવેરા વિશે ઘણું જોયુ અને સાંભળ્યું છે આજે આ બન્નેના મિશ્રણની વાત કરીશું જેનાથી તમારી ત્વચા કોમળ બનવાની સાથે સાથે ચમકદાર પણ બનશે. કઈ રીતે બનાવું મિશ્રણ 3 ચમચી એલોવેરા જેલમાં 5 થી 6 નંગ કેસરના […]