1. Home
  2. Tag "SAHITYA AWORD"

ગુજરાતના જાણીતા કવિ વિનોદ જોશીના પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ને સર્વશ્રેષ્ઠ સાહિત્યકૃતિનો એવોર્ડ જાહેર

દિલ્હી: સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષ્ઠ સાહિત્યકૃતિનો એવોર્ડ વર્ષ 2023 માટે ગુજરાતી ભાષામાં કવિ વિનોદ જોશીના પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ને આપવાનો નિર્ણય જાહેર થયો છે. એમની આ વિખ્યાત કૃતિને અગાઉ પણ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ભારતીય વિદ્યાભવનનો સમર્પણ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક મળી ચૂક્યાં છે. વિનોદ જોશી અનુઆધુનિક ગુજરાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code