1. Home
  2. Tag "saif ali khan"

સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ પશ્ચિમ બંગાળની મહિલાએ આપ્યાનું ખૂલ્યું

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસે જણાવ્યું કે અભિનેતા પર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ આપનાર મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે. આ મહિલાનું નામ ખુકુમોઈ શેખ છે. મુંબઈ પોલીસની એક ટીમ મહિલાની પૂછપરછ માટે પશ્ચિમ બંગાળ ગઈ હતી. પોલીસે ખુકુમોઈ શેખનું નિવેદન નોંધ્યું. જોકે, અત્યાર […]

સૈફ અલી ખાન ઉપર હુમલાના કેસમાં આરોપીના વધુ પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યાં

મુંબઈઃ સૈફ અલી ખાન ઉપર હુમલાના કેસનામાં આરોપીને આજે બીજી વખત બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની કસ્ટડી વધારવાની માંગ કરવામાં આવી હતી. બાંદ્રા કોર્ટે આરોપીની કસ્ટડી 29 જાન્યુઆરી સુધી લંબાવી છે. મુંબઈ પોલીસે આજે 24 જાન્યુઆરીએ આરોપી શહેઝાદને બાંદ્રા કોર્ટમાં તેની કસ્ટડી વધારવા માટે રજૂ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે કેસમાં […]

સૈફ અલી ખાન ઉપર હુમલાના કેસમાં ઝડપાયેલા મોહમ્મદ શહજાદના પિતાનો ચોંકાવનારો દાવો

મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા મોહમ્મદ શહજાદના પિતાએ એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સૈફના ઘરેથી મળેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ તેમનો પુત્ર નથી. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરના હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદના પિતા મોહમ્મદ રુહુલ અમીન ફકીરે ગુરુવારે IANS સાથે […]

સેફ અલી ખાન ઉપર હુમલાના કેસમાં એક મિસ્ત્રીની કરાઈ પૂછપરછ

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસે તપાસની પ્રક્રિયા તેજ કરી દીધી છે. શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને અભિનેતાના ઘરે કામ કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુથારથી માંડીને ઘરના કામવાળા સુધી તમામની પૂછપરછ કરી રહી છે. પોલીસે અભિનેતાના ઘરે ફર્નિચરનું કામ કરનાર વ્યક્તિને બોલાવીને આ મામલે પૂછપરછ કરી […]

સૈફ અલી ખાન પર હુમલાના આરોપીની ધરપકડ, 33 કલાક બાદ મુંબઈ પોલીસને મોટી સફળતા

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં છરી વડે ઘણી વખત હુમલો કરનાર શકમંદ ઝડપાઈ ગયો છે. જાણકારી અનુસાર મુંબઈ પોલીસે તેને પકડી લીધો છે. હુમલાના 33 કલાક બાદ પોલીસને સફળતા મળી છે. અગાઉ આ માહિતી સામે આવી હતી કે આરોપીને છેલ્લે બાંદ્રા રેલવે સ્ટેશન પર જોવામાં આવ્યો હતો. ત્યારથી તેની ધરપકડના પ્રયાસો […]

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, હોસ્પિટલમાં દાખલ કરાયાં

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન વિશે એક મોટા અને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. તેના પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. […]

સૈફ અલી ખાન ઈન્સ્ટાગ્રામ પર ચલાવે છે સિક્રેટ એકાઉન્ટ ? પોતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં અભિનેત્રી પોતાના જીવનની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. જ્યારે તેનો પતિ સૈફ અલી ખાન ઇન્ટરનેટથી દૂર છે. પરંતુ હવે જો તમને ખબર પડે કે સૈફનું પણ ઇન્સ્ટાગ્રામ પર એક સિક્રેટ એકાઉન્ટ છે, તો તમારી પ્રતિક્રિયા શું હશે? હા, […]

સેક્યુલર ફેમિલીમાં જન્મી છું, સરનેમ પર સવાલથી કોઈ ફરક પડતો નથી, મંદિર જવા મામલે સારા અલી ખાને આપ્યો ટ્રોલર્સને જવાબ

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન હિંદુ માતા અમૃતા સિંહની પુત્રી છે. તેના પિતા સૈફ અલી ખાન છે. સારા અલી ખાનને મોટાભાગે મંદિરોમાં જતા જોવામાં આવે છે. તે દરગાહ પર પણ માથું ઝુકાવે છે. તેની ધાર્મિક આસ્થાને કારણ બનાવીને ઘણીવાર ટ્રોલિંગ પણ કરાય છે. ખાન સરનેમ હોવા છતાં તેઓ કેદારનાથ જાય છે. આ તમામ સવાલો પર […]

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો આજે જન્મદિવસ,જાણો છોટે નવાબ વિશેની કેટલીક રસપ્રદ વાતો

16 ઓગસ્ટ,મુંબઈ:બોલિવૂડના છોટે નવાબ સૈફ અલી ખાનનો આજે જન્મદિવસ છે.બોલિવૂડનો આ પ્રતિભાશાળી અભિનેતા આજે 52 વર્ષનો થઈ ગયો છે.સૈફે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત યશ ચોપડાની ફિલ્મ પરમ્પરા (1993) થી કરી હતી.જોકે, તેને વાસ્તવિક ઓળખ રોમેન્ટિક ફિલ્મ ‘યે દિલ્લગી’ અને એક્શન ફિલ્મ ‘મેં ખિલાડી તુ અનાડી સે’થી મળી હતી. બંને ફિલ્મો 1994માં રિલીઝ થઈ હતી.તો ચાલો […]

હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’ની શુટિંગ થઇ પૂર્ણ,એક્ટરએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

‘વિક્રમ વેધા’ની શુટિંગ થઇ પૂર્ણ એક્ટરએ શેર કરી ઈમોશનલ પોસ્ટ ત્રણ વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરશે હૃતિક મુંબઈ:બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે.જ્યારથી આર માધવન અને વિજય સેતુપતિની ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેકની જાહેરાત થઈ છે, ત્યારથી લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code