અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બોડકદેવ, આંબલી સહિતના 7 પ્લોટ્સનું વેચાણ કરાશે
રહેણાંક હેતુ માટેના ત્રણ , સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર પ્લોટની હરાજી કરાશે, પ્લોટ્સ કાયમી વેચાણથી મ્યુનિને અંદાજે 440 કરોડથી વધુ આવક થશે, મ્યુનિ.એ અગાઉ મોટેરા અને ચાંદખેડાના બે પ્લોટ વેચ્યા હતા અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તધિશો વિકાસ માટે ભંડોળ ઊભુ કરવાના હેતુથી કિંમતી પ્લાટ્સ વેચવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રીઝર્વ પ્લોટો શહેરના […]