અમદાવાદમાં વરસાદ ખેંચાતા રંગબેરંગી છત્રીઓ વેચતા વેપારીને નડ્યું મંદીનું ગ્રહણ
અમદાવાદઃ કોરોનાના કેમાં નોંધપાત્ર ઘટાડો થતા વેપાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. કેટલાક વેપારીઓ સીઝનલ ધંધો કરતા હોય છે, જેમાં ચોમાસાની સીઝનમાં કેટલાક વેપારીઓ રંગબેરંગી છત્રીઓનો ધંધો કરે છે પણ આ વખતે વરસાદ ખેંચાતા છત્રી વેચીને ગુજરાન ચલાવતા વેપારીઓ પણ પરેશાન છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ અમદાવાદના જમાલપુર બ્રિજના ફૂટપાથ પર રંગબેરંગી છત્રીની માર્કટ […]