બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘રાઘે’ના રાઈટ્સ કરોડામાં વેચાયા-જાણો કરોડોની કિમંતના રાઈટ્સ કોણે ખરીદ્યા
સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રાધે રાઘે ફિલ્મના રાઈટ્સ 320 કરોજમાં વેચાયા ઝી સ્ટૂડિયો ખરીદ્યા રાઈટ્સ મુંબઈઃ-સલમાન ખાનની અપકમિંગ ફિલ્મને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે,સલમાનની ફિલ્મ રાધેના રાઇટ્સ ખૂબ જ મોંઘા ભાવે વેચવામાં આવ્યા છે અને તે કોરોનાકાળની બોલીવુડ જગતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે.કોરોના વાયરસને કારણે, દરેક ક્ષત્રમાં વ […]


