1. Home
  2. Tag "salt"

જાણો કેટલીક એવી ખાદ્ય ચીજ વસ્તુઓ વિશે જે ક્યારેય નથી થતી ખરાબઃ- અને હંમેશા રહે છે ફાયદા કારક

મધ હંમેશા સારુ રહે છે ચોખા ક્યારેય ખરાબ થતા નથી મીઠૂં પણ લાંબા સમય સુધી તેની ગુણવત્તા જાળવી રાખે છે સામાન્ય રીતે ઘણા ખાદ્ય પ્રદાર્થ એવા હોય છે કે જે માત્ર થોડા સમયમાં જ બગડી જતા હોય છે અથવા તો વધુ સમય પડ્યા રહેવાથઈ તેની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થાય છે, જ્યારે તેના સામે કેટલીક […]

તોક-તે વાવાઝોડા અને વરસાદને લીધે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયુ

અમદાવાદ:  તાઉ-તે વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે.   વાવાઝોડાને લીધે પડેલા વરસાદને કારણે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે. ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના જણાવ્યા અનુસાર, લગભગ 15 લાખ ટન મીઠું વાવાઝોડા પહેલા ખસેડી શકાયું નહોતું, જેના કારણે મોટું નુકસાન થયું છે. બાકીના 15 લાખ ટન ઉત્પાદકીય નુકસાન થયું છે કારણકે અત્યારે […]

ઓલપાડમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને નકલી રેમડેસિવિર બનાવવાની ફેકટરી પકડાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ કેટલાક લોકો કોરોનાના દર્દીઓ માટે નકલી ઈન્જેક્શનો વેચીને કમાણી કરી રહ્યા છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ સક્રિય બની છે. સુરતના ઓલપાડ વિસ્તારમાંથી નકલી દવાની ફેક્ટરી મળી આવી છે આ ફેક્ટરીમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને રેમડેસિવિર બનાવતા હતા. કોરોનાના કપરા કાળનો લાભ લેવા માટેની ગેંગો પણ સક્રિય થઈ ગઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code