નરેન્દ્ર મોદી 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી આ યુવાનોને સંબોધન પણ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વખતે 16મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. આ મેળાઓ દ્વારા પસંદ કરાયેલા […]