સામખિયાળી હાઈવે પર પવન ચક્કીની પાંખ લઈ જતા ટ્રેલરને અકસ્માતથી ટ્રાફિક જામ
ટ્રેલર હાઈવે પર ફંટાઈને આડુ ફરી જતા હાઈવેનો એક તરફનો રસ્તો બ્લોક થયો, સામખિયાળી- રાધનપુર હાઈવે પર 6 કિમી ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને હાઈવે પરથી હટાવ્યુ ભૂજઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા સામખયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર રાપર તાલુકાના ગાગોદર અને માનગઢ વચ્ચે વહેલી સવારે પવનચક્કીની પાંખ લઈ જતું એક મહાકાય ટ્રેલર બેકાબુ બનીને […]


