1. Home
  2. Tag "Samaras hostel"

રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં હલકી કક્ષાનું ભોજન પીરસાતા વિદ્યાર્થીઓ કર્યો હોબાળો

સમરસ હોસ્ટેલમાં અપાતા ભોજનમાં શાકમાં જીવાંત, અને રબ્બર જેવી રોટલી સામે વિરોધ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની લડતને કોંગ્રેસ આપ્યું સમર્થન હોસ્ટેલમાં સ્વચ્છતા જળવાતી ન હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ રાજકોટ તા.24 ડિસેમ્બર 2025: Uproar over substandard food served at Samaras Hostel  શહેરમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હલકી કક્ષાનું ભોજન અપાતુ હોવાથી વિરોધ ઊઠ્યો છે, વિદ્યાર્થીઓના અપાતા ભોજનમાં […]

વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં વંદો નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો

હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકઠા થઈને હોસ્ટેલ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા અગાઉ પણ ભોજન હલકી કક્ષાનું હોવાની ફરિયાદો ઊઠી હતી હોસ્ટેલના કીચનમાં પુરતી સ્વચ્છતા જળવાતી નથી વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલી વિદ્યાર્થીઓની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓ ભેગા થઈ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા હતા. સાથે મેનેજમેન્ટને તાત્કાલિક બોલાવવા ભારે સૂત્રોચાર કરાયા […]

ગુજરાત યુનિ. કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના મુદ્દે NSUIનો હોબાળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોસ્ટેલમાં NSUIના કાર્યકરોએ જઈને ‘ન્યાય આપો’ના નારાબાજી સાથે હોબાળો કર્યો હતો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવાની, પીવાના પાણીની તથા વીજળીની સુવિધા પણ મળતી ન હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા દેખાવો કરાયા હતા. ત્યાર બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code