સંભલ કેસમાં ઝડપાયેલા આરોપી મુલ્લા અફરોઝની તપાસમાં ચોંકાવનારા ખુલાસા
લખનૌઃ સંભલ રમખાણોના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી મુલ્લા અફરોઝની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સંભલ રમખાણોમાં ધરપકડ કરાયેલા મુલ્લા અફરોઝે જણાવ્યું હતું કે 24 નવેમ્બરના રોજ શારિક સતાએ એક એપ પર બીજા મિત્રને ફોન કરીને કહ્યું હતું કે નેતાઓ ભીડ એકઠી કરી રહ્યા છે. નેતાઓનો સંપૂર્ણ ટેકો છે અને લીલી ઝંડી મળી ગઈ છે. તો 10 […]