ભાવનગરમાં કાળાનાળા નજીક સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગતા 19 લોકોને રેસ્ક્યુ કરાયાં
સમિત કોમ્પ્લેક્સમાં 4 હોસ્પિટલો હોવાથી આગને લીધે અફડા-તફડી મચી બ્રિગેડ કોલ જાહેર કરીને ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો ભાવનગરઃ શહેરના કાળાનાળા વિસ્તારમાં કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગ કોમ્પ્લેક્સના અન્ય ભાગોમાં પ્રસરતા અફડા-તફડી મચી ગઈ હતી. કોમ્પલેક્સમાં 3-4 હોસ્પિટલ આવેલી છે. જેમાં બાળકોની હોસ્પિટલનો પણ […]


