1. Home
  2. Tag "Samman"

વિશ્વ જળસંપત્તિ દિવસ : ગુજરાત પાણી પુરવઠા વિભાગ ખેડબ્રહ્માનુ સન્માન કરવુ જોઈએ!

ખેડબ્રહ્મા : આજે તા.10 મે એટલે આજના દિવસને વિશ્વ જળસંપત્તિ દિવસ તરીકે ઉજવણી થાય છે. હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે એટલે જીવ માત્રને વધારે માત્રામાં પાણી જોઈએ જ. જ્યારે આજના દિવસને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોડઁ વિવિધ સ્લોગનો દ્રારા એટલે કે “પાણીને બચાવો, પાણી તમને બચાવશે”, “પાણીના એક એક ટીપાનો કરકસરથી ઉપયોગ […]

પ્રખ્યાત મલયાલમ કવયિત્રી પ્રભા વર્માને વર્ષ-2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરાશે

નવી દિલ્હીઃ મલયાલમ ભાષાની પ્રખ્યાત કવિયત્રી પ્રભા વર્માને વર્ષ 2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે. તેમને આ સન્માન તેમના કાવ્ય સંગ્રહ રુદ્ર સાત્વિકમ અને 2013થી 2022 દરમિયાન સાહિત્યમાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. આ અંતર્ગત પ્રશસ્તિપત્ર, મા સરસ્વતીનું પ્રતીક અને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. રુદ્ર સાત્વિકમ એ પ્રભા વર્માનો કાવ્ય સંગ્રહ છે […]

પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, એમએસ સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહજીનું ભારતરત્નથી સમ્માન કરાશે

નવી દિલ્હીઃ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ હવે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સમ્માનિત કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે દેશની જનતાને સોશિયલ મીડિયા મારફતે જાણ કરી હતી. અગાઈ બિહારના પૂર્વ સીએમ […]

અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 50 જેટલા રાજવી પરિવારોનું કરાયું સન્માન

અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ શહેરના ગોતા ખાતે યોજાયો હતો. જેમાં રાજવી વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવીઓનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી […]

અદાણી વિદ્યા મંદિર- અમદાવાદનું 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ-2023માં સન્માન

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરે પર્યાવરણ જાગૃતિ શિક્ષણ પ્રત્યેના અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. (AVMA)શાળાએ 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી (UNGA)ના 78મા સત્રમાં મળેલ આ સન્માન ભારતના ટકાઉ શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને પર્યાવરણીય મુદ્દાઓને આવરી લેતા સક્રિય વલણને પ્રકાશિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code