કોંગ્રેસ ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છેઃ ભાજપ
નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025: ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી એવા ‘ગ્લોબલ પ્રોગ્રેસિવ એલાયન્સ’નો ભાગ છે જે ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છે. ભાજપના મતે, કોંગ્રેસ હવે વિદેશી તાકાતોની મદદથી દેશમાં […]


