અમદાવાદ નજીક સાણંદમાં ટોય ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્ક બનાવાશે, ચીનને ટક્કર મારે એવા રમકડાં બનાવાશે
અમદાવાદ : ગુજરાતમાં ટોય પાર્ક સ્થાપવાનો નિર્ણય લેવાઈ ગયો છે. રાજકોટ અને અમદાવાદના સાણંદ નજીક ટોય પાર્ક સ્થાપવામાં આવશે. ટોય પાર્કમાં ચીનને ટક્ક મારે તેવા રમકડાં બનાવવામાં આવશે. સાણંદ અને રાજકોટમાં જલદી જગ્યા નક્કી કરવામાં આવશે. જગ્યા નક્કી થવાની સાથે રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો કરાશે. જલ્દી દુનિયાના રમકડા માર્કેટમાં ગુજરાતના રમકડા જોવા મળી શકે છે. રાજ્યમાં […]