સાણંદના વિરોચનગર નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત બાદ આગ લાગતા બેના મોત
અમદાવાદ, 17 માર્ચ 2026: Triple accident on highway near Sanand અમદાવાદ-વિરમગામ હાઈવે પર સાણંદના વિરોચનનગર ગામ નજીક ગત મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે હાઈવે પર […]


