બેટ દ્વારકાથી પ્રવાસીઓ સાથે પરત ફરી રહેલી બોટ રેતીના ઢગમાં ફસાતા પોલીસે રેસ્ક્યું ઓપરેશન કર્યું
દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. યાત્રાળુઓ દર્શન કર્યા બાદ બેટ દ્વારકાની મુલાકાતે જતા હોય છે. બેટ દ્વારકા બોટમાં બેસીને જવું પડે છે. મરીન પોલીસ દ્વારા બોટમાં નિયત કરતા વધુ પ્રવાસીઓને નહીં બેસાડવાથી લઈને બોટ માલિકોને નિયમોનું પાલન કરાવતા હોય છે. દરમિયાન બેટ દ્વારકાથી એક બોટ ગત […]