સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથજીની જન્મજ્યંતિ, કોંગ્રેસના અધિવેશનો પંડિતજીના ‘વંદે માતરમ્’ ગાન વિના અધૂરાં ગણાતાં
લોક(folk) તો કંઈ વિદ્વતજન સમાજ નથી,નથી તાલિમબધ્ધ. એ તો હૈયે આવે એ શબ્દો ને કંઠેથી નીકળે એ અવાજ,આ બેથી ગાય અને હાથવગાં ધ્વનિ ઉપકરણોથી તાલ દે.એને વળી સૂર,તાલ કે સપ્તક બંધ શેનાં?, મે’તા નરસીં તો ભગત જીવ.અંતરે વસેલા હરિને ગાતા રહે.બહુ તો કેદારો જાણે.પણ એ પ્રભાતિયાં રચતાં સભાન પણે કોઈ શાસ્ત્રીય રાગથી બંદીશ રચતા હશે?, […]