આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના નવા સીઈઓ બન્યાં સંજોગ ગુપ્તા
નવા CEOની જાહેરાત કરતા ICCએ કહ્યું, “ICC સંજોગ ગુપ્તાનું સ્વાગત કરે છે. તેઓ ક્રિકેટની વૈશ્વિક સફરને પરિવર્તનશીલ ભવિષ્ય તરફ લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.” ICC એ માર્ચમાં વૈશ્વિક ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. આ પદ માટે 25 દેશોમાંથી 2,500 થી વધુ અરજીઓ મળી હતી. ઉમેદવારોમાં રમતગમત સંચાલક સંસ્થાઓ સાથે સંકળાયેલા નેતાઓ અને વિવિધ ક્ષેત્રોના […]