સાંતલપુર-સાંચોર વચ્ચેના હાઈવેના નબળા કામ અંગે NHIના પ્રોજેક્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ કરાયા
પ્રથમ વરસાદમાં હાઈવે પર મોટા ગાબડાં પડ્યા, માટીના સોઈલ ટેસ્ટમાં હલકી ગુણવત્તા જણાઈ, કોન્ટ્રાક્ટર કંપનીને કરોડો રૂપિયાનો દંડ ફટકારાયો પાલનપુરઃ ગુજરાતમાં નવિન રાષ્ટ્રીય ધોરી માર્ગો બનાવ્યા બાદ કેટલાક હાઈવે પર સામાન્ય વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. જામનગરથી અમૃતસર સુધીના 80,000 કરોડના ખર્ચે બનેલા ઇકોનોમિક કોરિડોરના સાંતલપુર- સાંચોર એક્સપ્રેસવેના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા કેન્દ્ર સરકારે […]