સંતરામપુરના ગલા તલાવડી ગામે મકાન તૂટી પડતા એકનું મોત, ત્રણને ઈજા
મોડીરાતે પરિવાર ઊંધી રહ્યો હતો અને મકાન ધરાશાયી થયુ, ફાયરબ્રિગેડે કાટમાળમાંથી મૃત અને ઈજાગ્રસ્તેનો બહાર કાઢ્યા, ત્રણ ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર સંતરામપુરઃ તાલુકાના ગલા તલાવડી ગામે મઘરાત બાદ એક કાચા મકાનની દીવાલ ધસી પડતા ઘરમાં નિંદર માણી રહેલા પરિવારના ચાર સભ્યો કાટમાળમાં દબાઇ ગયા હતા.આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને પોલીસ અને […]