સપ્ત મોક્ષ પુરી (સાત મુક્તિ સ્થળ)નો પ્રવાસન સ્થળ તરીકે કરાશે વિકાસ
નવી દિલ્હીઃ દેશમાં કાશી સહિતના ધાર્મિક સ્થળોના વિકાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હિન્દુઓમાં સપ્ત મોક્ષ પુરી તરીકે ઓળખાતા સ્થળોનો વિકાસ કરવામાં આવશે. રાજ્યસભામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રવાસન મંત્રાલય, અન્ય બાબતો સાથે, ભારતના પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપે છે, જેમાં સર્વગ્રાહી રીતે સપ્ત મોક્ષ પુરી (સાત […]