1. Home
  2. Tag "Saputara"

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી રૂ. 219 કરોડથી વધુના ખર્ચે 95 કિ.મીનો રસ્તો બનાવાશે

ગાંધીનગરઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે દેશવિદેશના લાખો સહેલાણીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના મહત્ત્વના હિલ સ્ટેશન એવા સાપુતારાની મુલાકાત લેનારા પર્યટકોની સંખ્યા ખૂબ મોટી છે. ત્યારે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે આ બંને મહત્ત્વના પ્રવાસન સ્થળોને જોડતા 95 કિલોમીટર લંબાઇના માર્ગના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં […]

સાપુતારામાં વર્ષ 2023ને આવકારવા પ્રવાસીઓની ભીડ જામી, તમામ હોટલો હાઉસફુલ

સાપુતારા: ગુજરાતમાં તમામ પર્યટન સ્થળોએ નાતાલના પર્વને લઈને પ્રવાસીઓની ભીડ જામી છે. જેમાં સાપુતારા હીલ સ્ટેશનમાં વર્ષ 2022ને વિદાય આપવા અને વર્ષ 2023ને વધાવવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. મોટાભાગની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. પ્રવાસીઓની ભીડ જામતા વેપારીઓને રાહત થઈ છે. વેપારીઓ મોડીરાત સુધી દુકાનો ખૂલ્લી રાખીને વેપાર કરી રહ્યા છે. ગુજરાતમાં નવા વર્ષને […]

શિયાળામાં ફરવા માટે કુદરતના ખોળે આવેલા છે આ સુંદર સ્થળો વિશે જાણો

સાહીન મુલતાની- ગુજરાતીઓની વાત આવે એટલે એક વાત તો ચોક્કસ કહી જ શકાય કે,ગુજરાતી એટલે ખાવાના અને ફરવાના ખુબ જ શોખીન,એક બે દિવસ કામ-ઘંઘામાંથી જો રજા મળી જાય એટલે આપણે ગુજરાતીઓ ઉપડી જ જઈએ,આજુ-બાજુ આવેલા પીકનિક સ્પોટ પર કે પછી કોઈ ઘાર્મિક સ્થળ પર અને ઉનાળાની સીઝન હોય તો નદી કે દરિયાના કાંઠે લટાર મારવાનું […]

સુરતથી સાપુતારા ગયેલા પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકી – 50 યાત્રીઓ બસમાં હતા સવાર, 2 મહિલાઓના મોત

સાપુતારીની ખીણમાં 50 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી જોનહાનીના કોઈ સમાચાર નથી અમદાવાદ – ગુજરાતનું જાણીતું હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે 50 મુસાફરોથી ભરેલી સુરતના પ્રવાસીઓની બસ ખીણીમાં ખાબકી હતી,આ ઘટના વિતેલી રાતે 8 વાગ્યા આસપાસ બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ડાંગ જિલ્લાના સાપુતારા પાસે 50 થી […]

સાપુતારામાં લીલીછમ પર્વતો, પાણીના ધોધ અને ખળખળ વહેતા ઝરણાથી અનોખો નજારો સર્જાયો

આહવાઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરોબરનું જામ્યુ છે. ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાના શિવઘાટ ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. હાલ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ડાંગની સુંદરતાને ચાર ચાંદ લાગ્યાં છે. ધોધ અને ખળખળ વહેતા ઝરણાને લીધે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ રોડની બાજુમાંથી પસાર […]

સાપુતારામાં મેઘાના આગમન સાથે જ લીલીછમ વનરાજીના સોળે શણગારથી અનોખો નજારો સર્જાયો

નવસારી :  દક્ષિણ ગુજરાતમાં મેઘાનું આગમન થઈ ગયું છે. પર્યટક સ્થળ સાપુતારામાં તો વર્ષારાણીના આગમનથી લીલીછમ વનરાજીએ સોળે શણગાર સજ્યો હોય એવો નજારો જોવા મળી રહ્યો છે. સાપુતારાની ગીરીમાળાઓમાંથી ખળખળ વહેતા ઝરણાઓથી આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ કુદરતી સુંદરતાનો અદ્દભુત નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત […]

જો તમે સુરત બાજુ જઈ રહ્યા છો, તો આ ફરવા લાયક સ્થળોની પણ લો મુલાકાત

સુરત આજૂ બાજૂ ઘણા દરિયા કિનારા આવેલા છે સાપુતારા હિલ સ્ટેશન પણ સુપરતથી 4 કલાકના અતંરે આવેલું છે આમ તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને તેના કુદરતી સાનિધ્પયને લઈને ગુજરાત ભરમાં જાણતું છે, ખાસ અહીંલ ર્વતોની હારમાળા  ,હરિયાણી  ,ડેમો અને ઘોઘના રમણીય નજારાઓ આવે છે આ સાથે જ હિલસ્ટેશન તો ખરુ જ સાપુતરા અંદાજે સુરતથી 4 […]

હીલ સ્ટેશન ગણાતા ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો, પ્રવાસીઓનો ઉમટી પડ્યા

નવસારીઃ રાજ્યના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં વાદળછાંયુ વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કૂદરતી સૌંદર્યને અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લો કુદરતી સૌદર્યથી ભરપુર છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી હોય છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ કુળદરતી સૌંદર્યને માણવા આવે છે. જોકે શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ અહીંનો નજારો […]

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે, પ્રવાસીઓ માણી શકશે હોટ એર બલૂનની મજા

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે હોટ એર બલૂનની સુવિધા શરૂ પ્રવાસીઓમાં પણ બન્યો ચર્ચાનો વિષય ગુજરાતમાં પ્રવાસીઓને પસંદ આવતા સૌથી વધારે સ્થળોમાંનું એક સ્થળ એટલે કે સાપુતારામાં હવે હોટ એર બલૂનની સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણોસર હવે ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરમાં પ્રખ્યાત […]

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે,પ્રવાસીઓ માણી શકશે હોટ એર બલૂનની મજા

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે હોટ એર બલૂનની સુવિધા શરૂ પ્રવાસીઓમાં પણ બન્યો ચર્ચાનો વિષય ગુજરાતમાં પ્રવાસીઓને પસંદ આવતા સૌથી વધારે સ્થળોમાંનું એક સ્થળ એટલે કે સાપુતારામાં હવે હોટ એર બલૂનની સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણોસર હવે ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરમાં પ્રખ્યાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code