1. Home
  2. Tag "Sardar Patel Airport"

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર દિવાળીના તહેવારો અને વર્લ્ડકપ મેચને લીધે ટ્રાફિકનો ધસારો

અમદાવાદઃ દિવાળીના તહેવારોની મોસમ ચાલી રહી છે.ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં ખૂબ વધારો થયો છે. ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ યાને ટર્મિનલ નંબર 1 અને 2 ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ તુરંત જ ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે જેને […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટે સેલ્ફ-બગેજ સુવિધાનો કરાયો પ્રારંભ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી પ્રવાસીઓ ઓટોમેટેડ સિસ્ટમની મદદથી ચેક-ઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો, બે મહિનામાં 20 લાખ પ્રવાસીઓ નોંધાયા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનાના ઉનાળું વેકેશન દરમિયાન 20 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓના ધસારાને લીધે નવી ફ્લાઈટ્સ પણ શરૂ કરવામાં આવી રહી છે, માત્ર ડોમેસ્ટીક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સના પ્રવાસીઓમાં પણ જબરો વધારો જોવા મળી રહ્યો છે. એરપોર્ટના સૂત્રોના […]

અમદાવાદમાં IPL મેચને લીધે સરદાર પટેલ એરપોર્ટ પર એક સાથે 25 ચાર્ટડ પ્લેન પાર્ક થયાં,

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. છેલ્લા બે મહિનામાં જ 1000થી વધુ ખાનગી ચાર્ટડ પ્લેનએ ઊડાન ભરી હતી. સાથે વિદેશી પ્રવાસીઓનું આવા-ગમન પણ વધી રહ્યું છે. જેમાં લીધે એરપોર્ટ 24 કલાક પ્રવાસીઓથી ધમધમતું જોવા મળી રહ્યુ છે, દરમિયાન અમદાવાદમાં આઈપીએલ મેચને કારણે રવિવાર અને આજે સોમવાર એમ બન્ને દિવસ 25 […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટને બીજા વર્ષે પણ બેસ્ટ રિજિનલ એરપોર્ટ ઓફ ઘ યરનો એવોર્ડ

અમદાવાદ: શહેરના સરદાર વલ્લભબાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રવાસીઓની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. તેથી એરપોર્ટને પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ, એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) દ્વારા ‘બેસ્ટ રિજિનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો છે. દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં સતત બીજા વર્ષે SVPIને 25 મિલિયન કેટેગરી હેઠળ ‘બેસ્ટ રિજિનલ એરપોર્ટ’નો એવોર્ડ એનાયત કરાયો […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટેની સુવિધામાં વધારો કરાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓમાં રેકર્ડબ્રેક વધારો નોંધાયો છે. દરમિયાન પ્રવાસીઓની સુવિધા વધારવા માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ પર મહિનાઓથી કામ ચાલી રહ્યું છે. વર્ષ 2023માં મુસાફરોને એરપોર્ટમાં બંને ટર્મિનલ મોટા, નવા પાર્કિંગ, મુસાફરો લેવા મુકવા માટેનો નવો રસ્તો અને મુસાફરોના આગમન તથા પ્રસ્થાન માટેના નવા દ્વાર જોવા મળશે. સૂત્રોના […]

આઝાદી કા અમૃત મહોત્સવ, અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પણ ત્રિરંગા રંગે રંગાયું,

અમદાવાદઃ ગુજરાતભરમાં ભારતની આઝાદીના 75માં વર્ષે એટલે કે આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી થઈ રહી છે. રાજ્યના તમામ શહેરોમાં ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પણ ત્રિરંગાના રંગે રંગાયુ છે. બહારના લોકો અમદાવાદ એરપોર્ટ પર ઉતરે ત્યારે એરપોર્ટ પરના ત્રિરંગી શણગારથી પ્રભાવિત બની રહ્યા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરના રન-વેનું કામ પૂર્ણ થયા બાદ રોજ 250 ફ્લાઈટ્સ ઉડાન ભરશે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરને રન-વેનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટ્સનું આવાગમન વધશે.  એરપોર્ટ પર હવે ડાયરેક્ટ ફ્લાઇટના સ્લોટને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સની ફ્રિકવન્સી દરરોજ 100 જેટલી વધવાની આશા છે. રનવે પર રિ-કાર્પેટિંગનું કામ દોઢ મહિના પહેલા શરૂ થયું હતું […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે 15 નવા એરોબ્રીજ બનાવાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર દિનપ્રતિદિન વઘી રહેલા પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટુંક સમયમાં એરપોર્ટની કાયાપલટ કરવામાં આવશે. દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ ઉપરની બાજુએ ડિપાર્ચર અને નીચેની બાજુએ એરાઇવલ એરિયા ઊભો કરાશે. જે સંલગ્ન ડોમેસ્ટિક એરપોર્ટ આવનારા સમયમાં કેવુ લાગશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code