ગાંધીનગરમાં કાલે 15મી સપ્ટેમ્બરે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરાશે
ગાંધીનગરમાં ઉમિયા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે, સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 100 જેટલી ગાડીઓ જોડાશે, મહારાજા કૃષ્ણસિંહજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે, ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની ‘સરદાર સન્માન યાત્રા’ આવતી કાલે તા. 15 સપ્ટેમ્બરને સોમવારના રોજ ગાંધીનગર પહોંચશે. આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા માટે ગાંધીનગર […]


