ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું : અમિત શાહ
કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમાચન કરાયું, જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને જ્યારે તેને પોષવા સારસ્વત લોકો આગળ આવે અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું […]