સતલાસણાના BLOનું રાત્રે ફોર્મ અપલોડની કામગીરી દરમિયાન હાર્ટએટેકથી મોત
• દિવસે નેટ ન મળતા રાત્રે બે વાગ્યે ઊઠીને ઓનલાઈન ફોર્મ અપલોડ કરતા હતા • શિક્ષક એવા BLOને છાતીમાં દુઃખાવો ઉપડતા વડનગર લઈ જવાયા • શિક્ષકના મોતથી સુદાસણા ગામમાં શોકનો માહોલ સર્જાયો મહેસાણાઃ ગુજરાતમાં મતદાર સુધારણા યાદી (SIR)ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં BLO તરીકે મોટાભાગના શિક્ષકો અને કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે. કામના ભારણને […]


