આગામી 10 માસ કઈ રાશિઓ પર શનિદેવ વરસાવશે કૃપા, કોને કરાવશે લાભ?
શનિદેવનુું ગોચર ફળ: શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી વિરાજમાન રહે છે. આગામી 10 માસમાં શનિદેવ કુંભમાં ગોચર કરશે. શનિની બદલાતી ચાલ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવશે. કર્મફળ દાતા શનિદેવની શુભદ્રષ્ટિ વ્યક્તિને રંકથી રાજા બનાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, શનિ ધીમી ગતિમાં ગોચર કરે છે. એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી શનિદેવ વિરાજમાન રહે છે. શનિ […]