અમદાવાદઃ મોક ક્રાઇમ સીન અને મૂટ કોર્ટ સ્પર્ધા “SATYA SAMADHAN 2025” યોજાઈ
અમદાવાદઃ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી – ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટી (NSIT-IFSCS), જેતલપુર અમદાવાદ, NFSU ગાંધીનગર સાથેની સંલગ્ન ધરાવતી એક માત્ર સંસ્થા દ્વારા પ્રથમ મોક ક્રાઇમ સીન અને મૂટ કોર્ટ સ્પર્ધા “SATYA SAMADHAN 2025” NSIT-IFSCS જેતલપુર કેમ્પસ ખાતે યોજવામાં આવી છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી નધણી કરાવેલી 25 પૈકી ૨૨ ટીમોએ સ્પર્ધા માં ભાગ […]