1. Home
  2. Tag "Saudi arabia"

યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો અમેરિકાનો પ્રયાસ, સાઉદી અરેબિયામાં ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિને મળે તેવી શકયતા

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના મિશન પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ સાઉદી અરેબિયામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાની યોજના ધરાવે છે. રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આપણે પહેલી વાર સાઉદી અરેબિયામાં મળીશું, અમને આશા છે કે તે અહીં આવશે, અને હું ત્યાં […]

સાઉદી અરેબિયામાં રમાશે વર્લ્ડ કપ, સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટની યજમાની મળી

ફેડરેશન ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (FIFA)એ સાઉદી અરેબિયાને વર્લ્ડ કપની યજમાની કરવાની જાહેરાત કરી છે. 2030 વર્લ્ડ કપની યજમાની સંયુક્ત રીતે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયાને 2034 ફૂટબોલ વર્લ્ડ કપના હોસ્ટિંગ અધિકારો મળ્યા છે. આ સિવાય ફિફાએ 2030 ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરવાની પણ જાહેરાત […]

IPL 2025ની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે મેગા ઓક્શનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હવે સત્તાવાર રીતે તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે IPL 2025ની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના મોટા શહેર જેદ્દાહમાં થશે. આ બે દિવસીય હરાજી 24 […]

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની મુલાકાતે

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે સાંજે રિયાધ પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. પીયૂષ ગોયલ રિયાધમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (FII) ની 8મી આવૃત્તિમાં ભાગ લેશે, જે એક અગ્રણી પ્લેટફોર્મ છે જે વૈશ્વિક નેતાઓ, રોકાણકારો અને સંશોધનકારોને આમંત્રે […]

સાઉદી અરેબિયામાં પાકિસ્તાની સહિત સાત શખ્સોને ફાંસીની સજા અપાઈ

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં સાત લોકોને મોતની સજા આપવામાં આવી છે. આ સાત લોકોમાંથી પાંચને ડ્રગ્સની હેરાફેરી માટે સજા થઈ છે. જ્યારે અન્ય બે લોકોને અન્ય કેસમાં ફાંસીની સજા આપવામાં આવી છે. સાઉદી પ્રેસ એજન્સી (SPA)એ જણાવ્યું કે, મૃત્યુદંડની સજા પામેલાઓમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. તેમજ બે સાઉદી નાગરિકો પણ સામેલ છે, […]

ડૉ.એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રવિવારે સાઉદી અરેબિયાના પ્રવાસે છે. વિદેશ મંત્રી પ્રથમ ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે રિયાધ પહોંચ્યા છે.સાઉદી અરેબિયાના પ્રોટોકોલ બાબતોના નાયબ પ્રધાન અબ્દુલ મજીદ અલ સ્મરીએ જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એસ જયશંકર બે દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. એસ જયશંકરે એક્સ પોસ્ટ પર આ […]

સાઉદી અરેબિયામાં રણમાં ભૂલા પડેલા પ્રવાસી ભારતીયનું મોત

નવી દિલ્હીઃ આજના સમયે ટેક્નોલોજી એ હદે મનુષ્યનો અંગ બની છે કે તેના વગર જીવન જીવવું અશક્ય બન્યું છે ત્યારે ટેકનીકલ ખામી માણસનો ભોગ લઇ લે તેવી સ્થિતિ ક્યારે નિર્માણ પામતી હોય છે. એવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પૂર્વી દેશ કે અખાતી દેશ સાઉદી અરબમાં બનવા પામી છે. અહી એક 27 વર્ષીય ભારતીય નાગરિક […]

સાઉદી અરેબિયામાં ભીષણ ગરમી વચ્ચે હજ યાત્રામાં 1301 હાજીઓના મોત

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં આ વર્ષે ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યા છે. રવિવારે સાઉદી અરેબિયા દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 1301 લોકોના મોત થયા છે. ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગયા સોમવારે મક્કામાં તાપમાન 51.66 ડિગ્રી સેલ્સિયસ […]

સાઉદી અરબિયાઃ ગરમીમાં મૃત્યુ પામનાર અનેક શ્રદ્ધાળુઓને ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં ગરમીના કારણે હજ પર જઈ રહેલા કેટલાક લોકોના મોતના મામલામાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં 1000 થી વધુ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ લોકોના મૃત્યુનું કારણ અતિશય ગરમી અને લૂ માનવામાં આવે છે. મક્કામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે, ત્યાંના તીર્થયાત્રીઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે, પરંતુ હવે […]

સોનાની તસ્કરીના કેસમાં ગુનેગારને સાઉદી અરેબિયાથી ભારત પરત લવાયો

નવી દિલ્હીઃ બે દાયકા પહેલાના 18.5 કિલો સોનાની દાણચોરી કેસમાં ફરાર આરોપી શૌક્ત અલીને સીબીઆઈના પ્રયાસોના કારણે સાઉદી અરેબિયાથી ભારતમાં લાવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. આરોપી સાથે ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી હતી.  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વર્ષ 2020માં સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો હતો. શૌકત અલી આ કેસમાં આરોપી છે, જેને ભારત લાવવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code