1. Home
  2. Tag "Saudi arabia"

સાઉદી અરેબિયામાં પાકિસ્તાની સહિત સાત શખ્સોને ફાંસીની સજા અપાઈ

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં સાત લોકોને મોતની સજા આપવામાં આવી છે. આ સાત લોકોમાંથી પાંચને ડ્રગ્સની હેરાફેરી માટે સજા થઈ છે. જ્યારે અન્ય બે લોકોને અન્ય કેસમાં ફાંસીની સજા આપવામાં આવી છે. સાઉદી પ્રેસ એજન્સી (SPA)એ જણાવ્યું કે, મૃત્યુદંડની સજા પામેલાઓમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. તેમજ બે સાઉદી નાગરિકો પણ સામેલ છે, […]

ડૉ.એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રવિવારે સાઉદી અરેબિયાના પ્રવાસે છે. વિદેશ મંત્રી પ્રથમ ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે રિયાધ પહોંચ્યા છે.સાઉદી અરેબિયાના પ્રોટોકોલ બાબતોના નાયબ પ્રધાન અબ્દુલ મજીદ અલ સ્મરીએ જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એસ જયશંકર બે દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. એસ જયશંકરે એક્સ પોસ્ટ પર આ […]

સાઉદી અરેબિયામાં રણમાં ભૂલા પડેલા પ્રવાસી ભારતીયનું મોત

નવી દિલ્હીઃ આજના સમયે ટેક્નોલોજી એ હદે મનુષ્યનો અંગ બની છે કે તેના વગર જીવન જીવવું અશક્ય બન્યું છે ત્યારે ટેકનીકલ ખામી માણસનો ભોગ લઇ લે તેવી સ્થિતિ ક્યારે નિર્માણ પામતી હોય છે. એવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પૂર્વી દેશ કે અખાતી દેશ સાઉદી અરબમાં બનવા પામી છે. અહી એક 27 વર્ષીય ભારતીય નાગરિક […]

સાઉદી અરેબિયામાં ભીષણ ગરમી વચ્ચે હજ યાત્રામાં 1301 હાજીઓના મોત

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં આ વર્ષે ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યા છે. રવિવારે સાઉદી અરેબિયા દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 1301 લોકોના મોત થયા છે. ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગયા સોમવારે મક્કામાં તાપમાન 51.66 ડિગ્રી સેલ્સિયસ […]

સાઉદી અરબિયાઃ ગરમીમાં મૃત્યુ પામનાર અનેક શ્રદ્ધાળુઓને ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં ગરમીના કારણે હજ પર જઈ રહેલા કેટલાક લોકોના મોતના મામલામાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં 1000 થી વધુ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ લોકોના મૃત્યુનું કારણ અતિશય ગરમી અને લૂ માનવામાં આવે છે. મક્કામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે, ત્યાંના તીર્થયાત્રીઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે, પરંતુ હવે […]

સોનાની તસ્કરીના કેસમાં ગુનેગારને સાઉદી અરેબિયાથી ભારત પરત લવાયો

નવી દિલ્હીઃ બે દાયકા પહેલાના 18.5 કિલો સોનાની દાણચોરી કેસમાં ફરાર આરોપી શૌક્ત અલીને સીબીઆઈના પ્રયાસોના કારણે સાઉદી અરેબિયાથી ભારતમાં લાવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. આરોપી સાથે ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી હતી.  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વર્ષ 2020માં સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો હતો. શૌકત અલી આ કેસમાં આરોપી છે, જેને ભારત લાવવામાં આવ્યો […]

સાઉદી અરેબિયાઃ ભારતીય નાગરિકોને નિશાન બનાવતા નકલી એકાઉન્ટ્સને લઈ ચેતવણી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ રિયાધમાં ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઈમેલ એડ્રેસથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે જે સાઉદી અરેબિયાથી ભારત સુધીની મુસાફરીની વ્યવસ્થામાં ખોટી રીતે મદદ કરે છે, ઘણી વખત નાણાંની માંગણી કરે છે. દૂતાવાસે સાઉદી અરેબિયામાં તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસના હોવાનો દાવો કરતા કોઈપણ સંદેશાવ્યવહારની અધિકૃતતા ચકાસવા વિનંતી […]

સાઉદી અરેબિયામાં પરિવર્તનનો ફૂંકાય રહ્યો છે પવન, દારૂબંધી હટાવી-પહેલીવાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં લેશે ભાગ

રિયાધ: ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા જે ક્યારેક કટ્ટરતા માટે દુનિયાભરમાં પંકાયેલું હતું, મોહમ્મદ બિન સલમાન અલના રાજમાં પોતાની છબીને સુધારી રહ્યું છે. સાઉદી અરેબિયા સત્તાવાર રીતે મિસ યૂનિવર્સ પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે. આમ કરનાર આ પહેલો ઈસ્લામિક દેશ બની ગયો છે. 27 વર્ષીય ખૂબસૂરત મોડલ રુમી અલકાહતાની દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ સાઉદી […]

સાઉદી અરેબિયામાં ગેરકાયદે વસવાટ કરનાર સામે કાર્યવાહી, 23000 ઘુસણખોર ઝડપાયાં

નવી દિલ્હીઃ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો શરૂ થયો છે. બીજી તરફ સાઉદી અરેબિયામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડનો દોર શરુ કરવામાં આવ્યો છે. સાઉદી અરબ પોલીસે 23 હજારથી વધુ લોકોની ધરપકડ કરી છે. દેશના ગૃહ મંત્રાલયે કહ્યું કે, સાઉદી અરેબિયામાં 59,721 લોકો ઘૂસણખોરી કરી રહે છે. જેમાંથી 23,040 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અભિયાનમાં […]

રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ જાહેર કર્યો નિયમ, હવે મસ્જિદોની અંદર આ કામની મનાઈ

નવી દિલ્હી: રમઝાનથી પહેલા ઈસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીનાના દેશ સાઉદી અરેબિયાએ ઈફ્તારને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક દેશે મસ્જિદોની અંદર ઈફ્તાર પ્રતિબંધ લગાવી દીધો છે. રમઝાન ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો હોય છે, તેને ઈસ્લામનો સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. આ વર્ષ રમઝાન 10 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code