1. Home
  2. Tag "Saudi arabia"

પીએમ મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી નેતાઓએ પ્રગતિની સમીક્ષા અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્યની ચર્ચા કરી તેઓ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ, ખાસ કરીને આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવ ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરે છે તેઓ આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા […]

ભારતના લોકોનું સાઉદી અરેબિયા જઈને નોકરી કરવું બન્યું મુશ્કેલ , વર્કિંગ વિઝાના નિયમો માં થયા ફેરફાર

દિલ્હી – ભારતીયો મોટાભાગે કામ કરવા આઠે સાઉદી જતાં હોય છે જેના માટે વર્કિંગ વિઝા ની જરૂર પડતી હોય છે જોકે હવે સાઉદી એ વર્કિંગ વિઝા ના નિયમોમાં ઘણો બદલાવ કર્યો છે જેને લઈને ભારતીયો નું કામ કરવા અર્થે સાઉદી જવાનું મુશ્કેલ બને તો નવાઈની વાત નહીં હોય. સાઉદી અરેબિયામાં કામ કરતા લોકો માટે હવે […]

સાઉદીથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી,પાકિસ્તાનમાં થયું લેન્ડિંગ

ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી સાઉદીથી હૈદરાબાદ આવી રહી હતી પાકિસ્તાનમાં થયું લેન્ડિંગ દિલ્હી: ઈન્ડિગોના વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે. જોકે, આ વખતે પ્લેનમાં મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવો પડ્યો છે. ઈન્ડિગો એરલાઈન કંપનીએ માહિતી આપી છે કે સાઉદી અરેબિયાના જેદ્દાથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 68માં મેડિકલ ઈમરજન્સીના કારણે પ્લેનને […]

મક્કા અને મદીનામાં ગાઝાનું સમર્થન તથા પેલેસ્ટાઈન માટે પ્રાર્થના કરનારાઓ સામે આકરી કાર્યવાહી

રિયાધઃ સાઉદી અરેબિયાએ પોતાના દેશમાં ગાઝાનું સમર્થન અને પેલેસ્ટાઈન માટે પ્રાર્થના કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આ મામલામાં ઈસ્લામના બે પવિત્ર સ્થાનો મક્કા અને મદીનામાંથી ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. મિડલ ઇસ્ટ આઇના એક અહેવાલ અનુસાર, બ્રિટિશ અભિનેતા અને ટીવી પ્રસ્તુતકર્તા ઇસ્લાહ અબ્દુર-રહેમાનને મક્કાની યાત્રા દરમિયાન પેલેસ્ટિનિયન કેફિયેહ પહેરવા અને પેલેસ્ટિનિયન રંગની તસ્બીહ […]

આ છે શિહાબ ચિત્તુર જે ચાલીને પહોચ્યા હજયાત્રા કરવા મક્કા – 1 વર્ષમાં 8,600 કિમીનું અંતર કાપી છેવટે મંઝિલે પહોચ્યા

શિહાબ સમાચારોની હેડલાઈન બન્યા એક વર્ષમાં 8 હજારથી વધુ કિમી પગપાળા યાત્રા કરી હજયાત્રાએ પહોચ્યા દિલ્હીઃ- સિહાબ નામ આમ તો વિતેલા વર્ષથી જ સોસિયલ મીડિયા અને સમાચારોની હેડલાઈનમાં છવાયું હતું કારણ છે કે આ વ્યક્તિનું સાહસ, જી હા કેરળનો રહેવાસી સિહાબ ચિત્તુર વિતેલા વર્ષ દરમિયાન પોતાના ઘરેથી મક્કા મદિના હજયાતચ્રા કરવા માટે નિકળ્યો હતો, મહત્વની […]

પીએમ મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે ટેલિફોનિક વાતચીત કરી,જાણો બંને નેતાઓ વચ્ચે શું થઈ વાતચીત ?

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ઘણા દ્વિપક્ષીય, બહુપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરી. આ દરમિયાન પીએમ મોદીએ સુદાનથી ભારતીય નાગરિકોને જેદ્દદા થઈને બહાર કાઢતી વખતે સાઉદી અરેબિયાના સમર્થન માટે મોહમ્મદ બિન સલમાનનો આભાર માન્યો હતો. […]

અમેરિકાના NSA સુલવિને સાઉદી અરેબિયામાં ડોભાલ સાથે મુલાકાત કરી, આ મહિને ઓસ્ટ્રેલિયામાં ફરી મુલાકાત થશે

દિલ્હી : વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવન તેમના ભારતીય સમકક્ષ અજીત કે. ડોભાલ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓ આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ક્વાડ સમિટની બાજુમાં ફરી મુલાકાત કરશે. જાન્યુઆરીમાં અહીં મહત્વાકાંક્ષી ‘ઇન્ડિયા યુએસ આઇસીઇટી (ઇનિશિયેટિવ ઓન ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી)’ સંવાદ શરૂ કર્યા પછી […]

રશિયા સાથેની હરીફાઈમાં સાઉદી અરેબિયાએ ભર્યું આ પગલું,ભારતને થશે ઘણો ફાયદો

દિલ્હી : રશિયાની અર્થવ્યવસ્થાને નબળી પાડવાના ઉદ્દેશ્યથી અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આવી સ્થિતિમાં, તેની અર્થવ્યવસ્થાને જાળવી રાખવા માટે, રશિયા ઘણા દેશોને સબસિડીવાળા ભાવે તેલ વેચી રહ્યું છે. ઓઇલ માર્કેટમાં રશિયાની એન્ટ્રીથી સાઉદી અરેબિયાને ઘણું નુકસાન થયું છે. છેલ્લા એક વર્ષમાં રશિયાએ તેલની નિકાસમાં સાઉદી અરેબિયાને સખત પડકાર આપ્યો […]

હવે હજ કરવા માંગતા યાત્રીઓને મળી વય મર્યાદામાં છૂટ, સાઉદીએ હજયાત્રીઓની સંખ્યા પરનો પ્રતિબંધ પણ હટાવ્યો,

હજયાત્રીઓ માટે ખુશખબર યાત્રીઓની વયમર્યાદા અને સંખ્યા પરની મર્યાદા હટાવાઈ દિલ્હીઃ- મક્કા મહિના કે જે સાઉદી અરબિયામાં સ્થિતિ છે જે ઈસ્લામના ધર્મની આસ્થા સાથે જોડાયેલ વિશઅવભરમાં જાણીતું ઘાર્મિક સ્થાન છે જ્યાર વર્ષ દરમિયાન લાખો લોકો ઉમરાહ તથા હજ માટે આવતા હોય છે,વિશ્વભરના મુસ્લિમ બિરાદરો અહી એકઠા થાય છે ત્યારે હવે યજયાત્રા કરતા યાત્રીઓ માટે સાઉદી […]

સાઉદી અરેબિયા, બેહરીનમાંથી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી દૂર કરવા સિરામિક ઉદ્યોગકારોએ કરી રજુઆત

મોરબીઃ શહેરનો સિરામિક ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. ચીનની હરિફાઈનો સામનો કરી રહેલા સિરામિક ઉદ્યોગકારોએ અનેક વિટંબણાનો સામનો કરવો પડ્યો છે. સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના 6 દેશો પૈકી હવે ફક્ત બહેરીન અને સાઉદી અરેબિયામાં એન્ટી ડંપિંગ ડ્યુટી લાગતી હોય જે દૂર કરવા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા દિલ્હી ખાતે વાણિજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા ટૂંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code