સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી,
આજે 68 તાલુકામાં પડ્યો સામાન્ય વરસાદ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ભારે વરસાદની શક્યતા, અમદાવાદઃ ગુજરાતમાં આજે દિવસ દરમિયાન 68 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના તલાળામાં 20 મીમી પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા […]