આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 21778 હેકટરમાં બાજરીનું વાવેતર
અમદાવાદઃ સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે પછી તે આબોહવા પરિવર્તન, કોરોના પછીની આર્થિક સુધારણા અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ કેમ ન હોય. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. […]


