સાવરકુંડલાના ગોરડકા ગામની સીમમાં આઠ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી
અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની સીમમાં સિંહે આઠ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. અને બાળકીને ફાડી ખાધી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સિંહ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓની હાજરી છે. તાલુકાના ગોરડકા ગામે પીડિતા […]