સાયલા અને સુદામડામાં વીજચોરી સામે PGVCLનું મેગા સર્ચ, 60 લાખનો દંડ,
વીજ ચેકિંગ દરમિયાન પોલીસ બંદોબસ્તમાં SP, DY.SP સહિત અધિકારીઓ હાજર રહ્યા, પીજીવીસીએલની 30થી વધુ ટીમો દ્વારા ઘેર-ઘેર જઈને તપાસ કરાઈ, પોલીસે માથાભારે વ્યક્તિઓના ઘેર જઈને તપાસ કરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકામાં વીજચોરીને લીધે લાઈનલોસ ઘટતો જાય છે. ત્યારે PGVCLની ટીમોએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે સાયલા અને સુદામડા ગામમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. કેટલાક માથાભારે વ્યક્તિઓના […]


