1. Home
  2. Tag "SBI"

હજયાત્રાને સરળ બનાવા સરકારનો નિર્ણય, હવે SBI ની મદદથી હજયાત્રીઓ વિદેશી મુદ્દા પ્રાપ્ત કરી શકશે

હજયાત્રા બનશે સરળ હવે વિદેશી મુદ્દા એસબીઆઈ બેંક પણ આપી શકશે દિલ્હીઃ- સામાન્ય રીતે જ્યારે આપણે ભારત સિવાયના અન્ય દેશમાં જવું હોય ત્યારે પહેલા રુપિયાને જે તે દેશની કરન્સીમાં કન્વર્ટ કરીને ત્યાની કરન્સી મેળવવાની હોય છે,ખાસ કરીને હવે જ્યારે હજયાત્રાને 2 મહિના જેટલો જ સમય રહ્યો છે ત્યારે હજયાત્રીઓ માટે રુપિયાના બદલે રિયાલ સરળતાથઈ મેળવી […]

SBI બેંકે લોનના વ્યાજ દરોમાં કર્યો વધારો – આજથી નવા દરો લાગૂ

એસબીઆઈ બેંકે લોન પર વધાર્યું વ્યાજ આજથી આ નવા દરો થશે લાગૂ દિલ્હીઃ- દેશભરમાં કેટલીક બેંકો દ્રારા વ્યાજના દરોનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ 15 ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોન પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને આ ઝટકો આપ્યો […]

દેશમાં જારી ધમકીઓનો દોર – હવે મુંબઈ SBI હેડક્વોર્ટરને બોમ્બથી ઉડાવાની મળી ધમકી

એસબીઆઈના હેડક્વોર્ટરને બોમ્બથી ઉડાવાની ધમકી અગાઉ પાકિસ્તાનથી ઘણા ઘમકી ભર્યા ફોનના કિસ્સાઓ સામે આવ્યા દિલ્હીઃ- તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને હેડ ક્વાર્ટસ્ને ઉડાવાની ધમકી મળી છે.આ હેડ હેડક્વાર્ટરને ઉડાવી દેવાનો ધમકીભર્યો કોલ આવ્યો હતો.જો કે આ ઘટના બાદ તરત જ પોલીસે કેસ નોંધ્યો છે. ફોન કરનારે દાવો કર્યો છે કે તે પાકિસ્તાનથી વાત કરતો હતો. […]

સરકારી આવાસ યોજના હેઠળ લાખો લાભાર્થીઓને વ્યાજ સબસિડી અપાઈ

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U)ના વર્ટિકલ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) હેઠળ હોમ લોન પર વ્યાજ સબસિડી આપે છે. વ્યાજ સબસિડી ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા લાભાર્થીઓના લોન ખાતામાં અગાઉ જમા કરવામાં આવે છે જેના પરિણામે […]

SBIના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, હવે બેંક FD પર મળશે વધુ વ્યાજ

જો તમે પણ SBIના ખાતાધારકો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે SBIના ખાતાધારકોને 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર હવે 5.1 ટકા વ્યાજ મળશે. SBIએ FDના વ્યાજદરમાં જે વધારો કર્યો છે તે 15 જાન્યુઆરીથી લાગુ થયો છે. 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર વ્યાજ 5.1 ટકા હશે. SBI લોંગ ટર્મ […]

જો તમારું ખાતું પણ SBI, PNB, BoBમાં છે તો પહેલા વાંચી લેજો આ સમાચાર, બદલાઇ જશે આ નિયમો

નવી દિલ્હી: જો તમારું બેંક ખાતુ બેંક ઑફ બરોડા, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તેમજ પંજાબ નેશનલ બેંકમાં હોય તો આ સમાચાર તમારા માટે જ છે. આ ત્રણ બેંકો દ્વારા નિયમોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. હવે આ ત્રણેય બેંકોમાં આગામી દિવસોથી બેંક ઑફ બરોડા ચેકથી પેમેન્ટ સિસ્ટમમાં થોડોક બદલાવ કરવાની છે. તો બીજી તરફ SBI […]

દેશની 42 ટકા વસ્તીના સંપૂર્ણ રસીકરણ બાદ SBIએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ચાલુ વર્ષે ભારતનો GDP વૃદ્ધિદર 9.3%થી વધારીને 9.6% કર્યું

નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ ઘટતા હવે દેશમાં આર્થિક ગતિવિધિઓ વધુ તેજ બની છે અને વ્યાપારિક પ્રવૃત્તિઓ પણ પાટે ચડી છે. તે ઉપરાંત કોરોના સામે વસ્તીના 42 ટકા હિસ્સાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવતા હવે SBI રિસર્ચે 2021-22 માટે ભારતનો જીડીપી વૃદ્વિદર 9.3 ટકાથી સુધારીને 9.6 ટકા કર્યો છે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટર […]

RBIએ SBIને ફટકાર્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો RBIએ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો RBIના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ SBIને ફટકારાયો દંડ નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. RBIએ સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ 2016નામાં રહેલા […]

શ્રીનગરને SBIએ આપી ભેટ, ડાલ લેકમાં તરતું મુક્યું Floating ATM, જુઓ PICS

શ્રીનગરના લોકોને SBIએ આપી મોટી ભેટ ડાલ લેક બોટહાઉસમાં SBIએ Floating ATM મૂક્યું તેનાથી ખાસ કરીને ત્યાં ફરવા જતા પ્રવાસીઓને ફાયદો થશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ એક નવી પહેલ અને નવી શરૂઆત કરી છે. SBIએ શ્રીનગરના ડાલ લેક ર હાઉસબોટ પર ATM ખોલ્યું છે. તેનાથી ખાસ કરીને ત્યાં […]

SBIના ગ્રાહકો માટે આ નિયમમાં થયો ફેરફાર, આજે જ ફટાફટ એપ કરો અપડેટ

SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે આ નિયમમાં કર્યો ફેરફાર SBIની YONO APPને લઇને કર્યો ફેરફાર હવે માત્ર એકાઉન્ટમાં કનેક્ટેડ નંબરથી જ એપમાં લૉગઇન થઇ શકશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. SBIએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકોના ખાતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SBIએ કેટલાક ફેરફાર કર્યા છે. હવે SBI યોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code