મહેસાણાઃ સરકારી સ્કૂલના આચાર્યના ગેરવહીવટથી નારાજ ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી
અમદાવાદ : ગુજરાતમાં સોમવારે ઉનાળાનું વેકાશન પૂર્ણ થયું હતું અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. દરમિયાન મહેસાણામાં આવેલા સૂંઢિયા ગામમાં સ્કૂલના આચાર્યના વર્તન અને અયોગ્ય વહીવટને પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને સ્કૂલના દરવાજે લોકમારીને પોતાનો વિરોધ કર્યો હતો. તેમજ આચાર્યની બદલીની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સૂંઢિયા ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં […]


