કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ, શાળા-કોલેજો બંધ રહી
વિશ્વ પ્રખ્યાત ધોરડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન બન્યા, રાપરમાં 24 કલાક દરમિયાન 12.48 ઈંચ અને આજે વધુ 5 ઈંચ વરસાદ પડ્યો, જિલ્લામાં ભારે વરસાદને લીધે અનેક રસ્તાઓ બંધ કરાયા ભૂજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 15 ઈંચ વરસાદ પડ્યો છે.ગઈકાલથી આજે સવાર સુધીમાં રાપરમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે […]